આ પોસ્ટ માં આપ ENGLISH GRAMMAR માં CHANGE THE TEXT માં CHANGE THE NUMBER કે જેમાં નિયમ , ઉદાહરણ , મહાવરો વગેરે બાબતો નો સમાવેશ કરવામાં આવેલ છે. વધુ અભ્યાસ માટે વિડીયો લિન્ક પણ આપવામાં આવેલ છે. વધુ માહિતી માટે pdf file પણ આપવામાં આવેલ છે. મહાવરાની સાથે સાથે તેના જવાબ પણ આપવામાં આવેલ છે.
એકવચન - બહુવચન ( બહુવચન - એક વચન )
નિયમ
સામાન્ય રીતે નામને s લગાડવાથી બહુવચન થાય છે.
ઉદાહરણ :-
pen – pens
dog – dogs
જ્યારે નામને છેલ્લે s , sh , ch
, ss , o કે x આવે ત્યારે es લગાડવાથી બહુવચન થાય છે.
ઉદાહરણ :-
bus – buses
bench – benches
box – boxes
class – classes
tomato – tomatoes
જ્યારે નામના અંતે y આવે અને તેની પહેલા સ્વર આવે
તો માત્ર s લગાડવાથી બહુવચન થાય છે.
ઉદાહરણ:-
toy – toys
boy – boys
days – days
donkey – donkeys
નામના અંતે y આવે અને y ની આગળ વ્યંજન આવે ત્યારે y કાઢીને ies મૂકવામાં આવે છે.
ઉદાહરણ:-
baby – babies
lady – ladies
city – cities
નામના અંતે f / fe આવે તો f / fe કાઢીને તેની જગ્યાએ ves મૂકવામાં આવે છે.
ઉદાહરણ :-
leaf – leaves
wife – wives
life – lives
loaf – loaves
કોષ્ટક દ્વારા સમજૂતી
SINGULAR |
PLURAL |
I |
We |
Me |
Us |
My |
Our |
Myself |
Ourselves |
You |
You |
Your |
Your |
Yourself |
Yourselves |
He / She / it |
They |
Him / her / it |
Them |
His / her / its |
Their |
Himself / herself
/ itself |
Themselves |
Am / is |
Are |
Was |
Were |
Does |
Do |
Has |
Have |
This |
These |
That |
Those |
Man |
Men |
Woman |
Women |
Child |
Children |
Foot |
Feet |
Tooth |
Teeth |
બહુવચન એજ રહે |
|
Glasses |
Glasses |
Scissors |
Scissors |
Trousers |
Trousers |
Spectacles |
Spectacles |
Pantaloons |
Pantaloons |
વિડિયો દ્વારા સમજૂતી 1
વિડિયો દ્વારા સમજૂતી 2
pdf file દ્વારા સમજૂતી
0 Comments